MyMandirInstall

*🙏🏻શ્રી શાંતીનાથ દાદાની અદ્દભુત વાતો..* _૧૨ ભવો થયા ને દરેક ભવ પુર્વ ભવ થી ચઢીયાતો હતા.._ ૧ પણ ભવે નર્ક કે તીર્યંચ ગતીમા ગયા નથી.. ૧ ભવે બલદેવ થયા.. ૧ ભવે ૧૬૦૦૦ દેશના રાજા બન્યા.. ૨ ભવ ચક્રવર્તી બન્યા.. ૧ ભવે તિર્થંકરના પુત્ર થયા.. ૧ ભવે ૩૨૦૦૦ દેશના રાજા બન્યા છતા એક્કે યુદ્ધ કે કોઇ નો સંહાર કર્યો નથી ને છેલ્લે સ્વયં ર્તિથંકર થયા.. પ ભવમા જન્મ થી જ અવઘીજ્ઞાની હતાં,બીજા કેાઇ તિર્થંકર પરમાત્માના પ ભવ અવઘીજ્ઞાન સાથે થયા નથી.!! ૧ ભવે જીવની રક્ષા માટે પોતાનુ માંસ આપવા તૈયાર થયા હતા.. ૧ પણ ભવે નાની મોટી બીમારી થઇ નથી.. ૧ પણ ભવે કોઈની સાથે વેર બાંધ્યું નતુ.. નાના મા નાનો ભવ ૧ લાખ વર્ષનો હતો.. 🙏🏻શાંતીનાથ દાદાની જેટલી વાતો કરીએ એટલી ઓછી.. શાસ્ત્ર વિરુદ્ધ લખાયું હોય તો🙏🏻મિચ્છામિ દુક્કડમ😌

Comments (0)

No comments yet. Be the first to comment!