MyMandirInstall

6. “ હે જિનેન્દ્ર ! ખરેખર આશ્રયી વગર આશ્રય નથી રહેતો, અને પર્યાયો વગર આશ્રયી નથી રહેતા; આશ્રય અને આશ્રયી-એ બંને સૂર્ય અને તાપ-પ્રકાશની જેમ ઇતરેતર- હેતુપણું છે. “(૬) ૧૫- મોહ ક્ષયકારક સ્વાનુભૂતિપરક્ જિન સ્તવનસ્તવન-લઘુતત્ત્વસ્ફોટ ગ્રંથ-આચાર્ય અમૃતચંદ્ર સુરિકૃત

Post media

Comments (0)

No comments yet. Be the first to comment!