
Srikumar महाराज🇮🇳☸️
231 days ago
📿✨ પંચાંગ – સુવિચાર ✨📿 💭🛡️ ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી ! 💚 હેલ્થ ટીપ્સ 💊🥛 🔥 ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી 👉 ગળું બેસી ગયું હોય તો મટે છે ✔️ 📅 આજનો દિવસ 📆 ૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર 🕉️ વિક્રમ સંવત ૨૦૮૨ 🔹 તિથિ – પોષ વદ નોમ 🌼 દિન મહિમા 🌼 🙏 સ્વામી વિવેકાનંદ જયંતિ 👥 યુવા દિન ⚙️ પા. શહેરેવર શરૂ ♑ શુક્ર મકરમાં – ૨૭:૫૯ ⚠️ વિષ્ટી – ૨૬:૦૦ થી ✨ કુમારયોગ અને યમઘંટયોગ – ૨૧:૦૫ થી 🚫 વ્યતિપાત મહાપાત – ૨૪:૧૫ થી ૩૦:૩૧ 🌅 સૂર્યોદય – ૭:૧૫ (મુંબઈ) 🌇 સૂર્યાસ્ત – ૬:૧૮ (મુંબઈ) ⏳ રાહુ કાળ – ૦૮:૩૮ થી ૧૦:૦૧ 🌙 ચંદ્ર – તુલા ♎ 👶 આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે ⭐ નક્ષત્ર – સ્વાતિ, વિશાખા (૨૧:૦૪) 🧭 ચંદ્ર વાસ – પશ્ચિમ ➡️ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક ⬅️ ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય ⏰ દિવસનાં ચોઘડિયા ✨ અમૃત – ૦૭:૧૬ થી ૦૮:૩૮ 🌸 શુભ – ૧૦:૦૧ થી ૧૧:૨૪ 🚶 ચલ – ૧૪:૧૦ થી ૧૫:૩૨ 💰 લાભ – ૧૫:૩૨ થી ૧૬:૫૫ ✨ અમૃત – ૧૬:૫૫ થી ૧૮:૧૮ 🌙 રાત્રીનાં ચોઘડિયા 🚶 ચલ – ૧૮:૧૮ થી ૧૯:૫૫ 💰 લાભ – ૨૩:૧૦ થી ૨૪:૪૭ 🌸 શુભ – ૨૬:૨૪ થી ૨૮:૦૧ ✨ અમૃત – ૨૮:૦૧ થી ૨૯:૩૯ 🚶 ચલ – ૨૯:૩૯ થી ૩૧:૧૬ 🔮 રાશી ભવિષ્ય 🔮 ♈ મેષ (અ,લ,ઇ) – અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, લાગણીસભર દિવસ. ♉ વૃષભ (બ,વ,ઉ) – આત્મમંથનથી માર્ગ મળશે, મુશ્કેલીમાંથી રસ્તો મળશે, મધ્યમ દિવસ. ♊ મિથુન (ક,છ,ઘ) – કેટલાક કાર્યમાં વિલંબ, અટકેલા કામ બુદ્ધિપૂર્વક આગળ વધશે. ♋ કર્ક (ડ,હ) – નોકરિયાતને સ્થિરતા, ધંધા-રોજગાર માટે શુભ દિવસ, પ્રગતિ શક્ય. ♌ સિંહ (મ,ટ) – અંતરાયો દૂર થશે, મિત્રોની મદદ મળશે, પ્રશંસા મળશે, શુભ દિન. ♍ કન્યા (પ,ઠ,ણ) – પરિસ્થિતિ ધીમે ધીમે અનુકૂળ બનશે, એકંદરે સારો દિવસ. ♎ તુલા (ર,ત) – દાંપત્યજીવનમાં સુખ, પરિવાર સાથે આનંદ, ભાગીદારીમાં સફળતા. ♏ વૃશ્ચિક (ન,ય) – મનમાં દ્વિધા, નિર્ણય લેવામાં અચકાટ, કેટલાક મુદ્દા છોડવા મુશ્કેલ. ♐ ધન (ભ,ફ,ધ,ઢ) – વિવાહયોગ્ય માટે શુભ સમાચાર, શુભ કાર્ય માટે સમય અનુકૂળ. ♑ મકર (ખ,જ) – નવી ખરીદી, આનંદપ્રમોદ, જરૂરી ગેજેટ્સ વસાવવાનો સમય. ♒ કુંભ (ગ,શ,સ,ષ) – સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારમાં લાભ, નોકરિયાત માટે મધ્યમ. ♓ મીન (દ,ચ,ઝ,થ) – સામાજિક-કૌટુંબિક પ્રસંગો, વાણીથી લોકો પ્રભાવિત થશે. 🙏✨ શુભ દિવસની શુભકામનાઓ ✨🙏

Comments (5)

Srikumar महाराज🇮🇳☸️
Jan 12, 2026
Jai shree mahakal 🙏🕉️ tatsat

Srikumar महाराज🇮🇳☸️
Jan 12, 2026
Jai shree mahakal 🙏 dhanyawad 🕉️ tatsat

R k jangid phulera Jaipur
Jan 12, 2026
जय महाकाल के🙏

Srikumar महाराज🇮🇳☸️
Jan 12, 2026
dhanyawad Om tatsat 🙏

Radhe Radhe
Jan 12, 2026
‼️ ॐनमःशिवाय हर हर महादेव, शुभ सोमवार, सुबह सवेरे की राम राम जी आपका दिन शुभ मंगलमय हो।‼️
