MyMandirInstall

📿✨ પંચાંગ – સુવિચાર ✨📿 💭🤝 ઘણાં મિત્રો મળ્યા જિંદગીમાં, અમુકે એ રંગ રાખ્યો, અમુકે એ રંગ બદલ્યો! 🎭🙂 💚 હેલ્થ ટીપ્સ 💊🥥 લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડા પાણીથી મોં ધોવાથી 👉 ખીલ મટે છે ✨😊 📅 આજનો દિવસ 📆 ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ 🗓️ શનિવાર 🔱 વિક્રમ સંવત ૨૦૮૨ 🌓 તિથિ – પોષ વદ સાતમ 🙏 દિન મહીમા કાલાષ્ટમી, રથ સપ્તમી, રામાનંદાચાર્ય જયંતિ, જૈન રત્નેશ્વરસુરીજી મોક્ષ, ⏳ યમઘંટયોગ – ૧૫:૪૦ સુધી 🌅 સૂર્યોદય – ૭:૧૫ (મુંબઈ) 🌇 સૂર્યાસ્ત – ૬:૧૬ (મુંબઈ) ⚠️ રાહુ કાળ – ૧૦:૦૧ થી ૧૧:૨૩ 🌙 ચંદ્ર – કન્યા → તુલા (૨૮:૫૧) 👶 આજે જન્મેલ બાળકની રાશી ➡️ ૧૧ જાન્યુઆરી સવારે ૪:૫૧ સુધી કન્યા ➡️ ત્યારબાદ તુલા ⭐ નક્ષત્ર – હસ્ત → ચિત્રા (૧૫:૩૮) 🧭 ચંદ્ર વાસ – દક્ષિણ → પશ્ચિમ (૨૮:૫૧) ✈️ ૧૧ જાન્યુઆરી સવારે ૪:૫૧ સુધી ✔️ પૂર્વ-દક્ષિણ સુખદાયક ❌ પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ➡️ ત્યારબાદ ✔️ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક ❌ ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ⏰ દિવસનાં ચોઘડિયા 🟢 શુભ – ૦૮:૩૮ થી ૧૦:૦૧ 🔵 ચલ – ૧૨:૪૬ થી ૧૪:૦૯ 🟡 લાભ – ૧૪:૦૯ થી ૧૫:૩૧ 🔴 અમૃત – ૧૫:૩૧ થી ૧૬:૫૪ 🌙 રાત્રીનાં ચોઘડિયા 🟡 લાભ – ૧૮:૧૭ થી ૧૯:૫૪ 🟢 શુભ – ૨૧:૩૧ થી ૨૩:૦૯ 🔴 અમૃત – ૨૩:૦૯ થી ૨૪:૪૬ 🔵 ચલ – ૨૪:૪૬ થી ૨૬:૨૩ 🟡 લાભ – ૨૯:૩૮ થી ૩૧:૧૬ 🔮 રાશી ભવિષ્ય 🔮 ♈ મેષ (અ, લ, ઇ) મનની ઈચ્છા પૂરી થાય, જાહેર જીવનમાં સારું રહે, અનેક લોકોને મળવાનો અવસર મળે. ♉ વૃષભ (બ, વ, ઉ) કામકાજમાં વ્યસ્તતા, મનમાં અશાંતિ, બેચેની અનુભવો, મધ્યમ દિવસ. ♊ મિથુન (ક, છ, ઘ) પ્રણયમાર્ગે આગળ વધશો, પ્રિયપાત્રથી મુલાકાત, શુભ દિવસ. 💕 ♋ કર્ક (ડ, હ) ભૌતિક સુખ-સગવડ, દિવસ આરામદાયક, સ્ત્રીવર્ગ માટે શુભ. ♌ સિંહ (મ, ટ) રચનાત્મક કાર્યમાં સફળતા, નવા પ્રયાસોમાં લાભ. ♍ કન્યા (પ, ઠ, ણ) સૌમ્ય વાણીથી લાભ, લોકો સલાહ માને, પ્રગતિ શક્ય. ♎ તુલા (ર, ત) વ્યક્તિત્વ વિકાસ, કલા-સંસ્કૃતિમાં રસ, યશ-પ્રતિષ્ઠા. 🌟 ♏ વૃશ્ચિક (ન, ય) ખર્ચ પર નિયંત્રણ રાખો, નાણાં આયોજન જરૂરી. ♐ ધન (ભ, ફ, ધ, ઢ) મિત્રો અને સગાસંબંધીઓથી સહકાર, આગળ વધવાની તક. ♑ મકર (ખ, જ) કામકાજમાં સફળતા, મિત્રોની મદદ, શુભ દિવસ. ♒ કુંભ (ગ, શ, સ, ષ) અટકેલા કાર્ય પૂર્ણ, નવી તક, પ્રગતિ થશે. 🚀 ♓ મીન (દ, ચ, ઝ, થ) માનસિક ટેન્શન, કામમાં અડચણ, પ્રશ્નોના ઉકેલમાં

Post media

Comments (0)

No comments yet. Be the first to comment!