MyMandirInstall

📿✨ પંચાંગ – સુવિચાર ✨📿 💭🧠 પગમાં કાંટો અને આંખમાં કાંકરી જેટલી ખૂંચે છે, એટલો જ મનમાં પડેલો દોષ પણ ખૂંચવો જોઈએ! 🌱✨ 💚 હેલ્થ ટીપ્સ 💊 🧅🧂 બાફેલા કાંદામાં મીઠું નાખી 👉 પેટીસ બનાવી ગુમડા ઉપર બાંધવાથી ➡️ ગુમડું ફૂટી જાય છે ✔️ 📅 આજનો દિવસ 🗓️ ૯ જાન્યુઆરી ૨૦૨૬ 📆 શુક્રવાર 🔱 વિક્રમ સંવત ૨૦૮૨ 🌓 તિથિ – પોષ વદ સાતમ ✨ દિન મહીમા 🔢 ૭ ની વૃદ્ધિતિ 🌍 એન. આર. આઈ. દિન ☀️ રવિયોગ – ૧૩:૪૧ સુધી ⚠️ વિષ્ટી – ૧૯:૩૯ સુધી 🌅 સૂર્યોદય – ૭:૧૫ (મુંબઈ) 🌇 સૂર્યાસ્ત – ૬:૧૬ (મુંબઈ) ⏳ રાહુ કાળ – ૧૧:૨૩ થી ૧૨:૪૬ 🌙 ચંદ્ર રાશી – કન્યા 👶 આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે ⭐ નક્ષત્ર – ઉત્તર ફાલ્ગુની, હસ્ત (૧૩:૩૯) 🧭 ચંદ્ર વાસ – દક્ષિણ ➡️ પૂર્વ-દક્ષિણ સુખદાયક ⬅️ પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ 🕰️ દિવસનાં ચોઘડિયા 🔹 ચલઃ ૦૭:૧૫ – ૦૮:૩૮ 🔹 લાભઃ ૦૮:૩૮ – ૧૦:૦૦ 🔹 અમૃતઃ ૧૦:૦૦ – ૧૧:૨૩ 🔹 શુભઃ ૧૨:૪૬ – ૧૪:૦૮ 🔹 ચલઃ ૧૬:૫૩ – ૧૮:૧૬ 🌙 રાત્રીનાં ચોઘડિયા 🔹 લાભઃ ૨૧:૩૧ – ૨૩:૦૮ 🔹 શુભઃ ૨૪:૪૬ – ૨૬:૨૩ 🔹 અમૃતઃ ૨૬:૨૩ – ૨૮:૦૧ 🔹 ચલઃ ૨૮:૦૧ – ૨૯:૩૮ ♈ રાશી ભવિષ્ય 🔮 મેષ (અ, લ, ઇ) ♈ સીધી વાતથી કાર્ય ન બને; બુદ્ધિપૂર્વક અને કૂટનીતિથી નિર્ણય લેવો. વૃષભ (બ, વ, ઉ) ♉ પ્રેમ સંબંધોમાં પ્રગતિ, મનની વાત વ્યક્ત કરી શકશો 💞 મિથુન (ક, છ, ઘ) ♊ શોખ માટે સમય મળશે, જમીન-મકાન-વાહન સુખ, પ્રગતિકારક દિવસ 🚗🏠 કર્ક (ડ, હ) ♋ ગણતરીપૂર્વકના સાહસથી લાભ, નવી રચનાત્મક કામગીરી શક્ય 🎯 સિંહ (મ, ટ) ♌ બેંક-વીમા કાર્યમાં પ્રગતિ, આવકના નવા સ્ત્રોત પર વિચાર 💼 કન્યા (પ, ઠ, ણ) ♍ વ્યક્તિત્વ વિકાસ, નવા વિચારો, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત 🌟 તુલા (ર, ત) ♎ વિદેશથી સારા સમાચાર, અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા 📩 વૃશ્ચિક (ન, ય) ♏ જીવનમાં સકારાત્મક ફેરફાર, પરિવાર સાથે આનંદ 😊 ધન (ભ, ફ, ધ, ઢ) ♐ વેપાર મધ્યમ, નોકરીયાતે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ ટાળવા ⚠️ મકર (ખ, જ) ♑ ગુરુકૃપાથી કાર્યસિદ્ધિ, ધ્યાન-યોગથી લાભ, શુભ દિવસ 🧘‍♂️✨ કુંભ (ગ, શ, સ, ષ) ♒ મિશ્ર અનુભવ, નકારાત્મક વિચારો ટાળવા સલાહ ⚖️ મીન (દ, ચ, ઝ, થ) ♓ પ્રેમમાં મધ્યમ, લગ્નયોગ્ય મિત્રો માટે શુભ સમાચાર શક્ય 💐 🙏✨ શુભ દિવસની શુભેચ્છાઓ ✨🙏

Post media

Comments (2)

Srikumar  महाराज🇮🇳☸️

Srikumar महाराज🇮🇳☸️

Jan 9, 2026

🙏जय माताजी, धन्यवाद

Sanjay  Ahlawat

Sanjay Ahlawat

Jan 9, 2026

जय माता दी। सुप्रभात आपका दिन मंगलमय हो।