MyMandirInstall

📿✨ પંચાંગ – સુવિચાર ✨📿 💭🌱 થાય એટલું કામ કરીએ અને કરીએ એટલું કામ થાય! 👉 આ તો જેને સમજાય એની જ પ્રગતિ થાય! 🚀🙂 💚 હેલ્થ ટીપ્સ 💊 🧅✨ કાંદાનો રસ ખરજવા પર લગાડવાથી 👉 ખરજવું મટે છે. ✔️ 📅 આજનો દિવસ 🗓️ ૧૧ જાન્યુઆરી ૨૦૨૬, રવિવાર 📖 વિક્રમ સંવત ૨૦૮૨ 🔹 તિથિ – પોષ વદ આઠમ 🌞 દિન મહિમા સૂર્ય ઉતરાષાઢા નક્ષત્રમાં 🕉️ (૦૮ઃ૩૭) 🙏 લાલબહાદૂર શાસ્ત્રી પૂ.તિથી 🎉 શ્રીદાઉજી મહારાજ ઉત્સવ – નાથદ્વારા 🎉 દામોદરજી વલ્લભજી ઉત્સવ – મુંબઈ 🌅 સૂર્યોદય – ૭.૧૫ (મુંબઈ) 🌇 સૂર્યાસ્ત – ૬.૧૭ (મુંબઈ) ⚠️ રાહુ કાળ – ૧૬.૫૫ થી ૧૮.૧૭ 🌙 ચંદ્ર રાશી – તુલા ♎ 👶 આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે. ✨ નક્ષત્ર – ચિત્રા, સ્વાતિ (૧૮.૧૧) 🧭 ચંદ્ર વાસ – પશ્ચિમ ➡️ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક ⬅️ ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ ⏰ દિવસનાં ચોઘડિયા 🔹 ચલઃ ૦૮.૩૮ – ૧૦.૦૧ 🔹 લાભઃ ૧૦.૦૧ – ૧૧.૨૪ 🔹 અમૃતઃ ૧૧.૨૪ – ૧૨.૪૬ 🔹 શુભઃ ૧૪.૦૯ – ૧૫.૩૨ 🌙 રાત્રીનાં ચોઘડિયા 🔹 શુભઃ ૧૮.૧૭ – ૧૯.૫૫ 🔹 અમૃતઃ ૧૯.૫૫ – ૨૧.૩૨ 🔹 ચલઃ ૨૧.૩૨ – ૨૩.૦૯ 🔹 લાભઃ ૨૬.૨૪ – ૨૮.૦૧ 🔹 શુભઃ ૨૯.૩૮ – ૩૧.૧૬ 🔮 રાશી ભવિષ્ય 🔮 ♈ મેષ (અ, લ, ઇ) જાહેર જીવનમાં યશ-પ્રતિષ્ઠા, સામાજિક સ્વીકૃતિ, શુભ દિવસ. ♉ વૃષભ (બ, વ, ઉ) સવારનો સમય શાંતિથી વિતાવવો, શત્રુઓથી સાવધાન રહો. ♊ મિથુન (ક, છ, ઘ) સંતાન સુખ, પરિવાર સાથે આનંદ, રચનાત્મકતા વધે. ♋ કર્ક (ડ, હ) જમીન-મકાન-વાહન સુખ, આરામદાયક દિવસ. ♌ સિંહ (મ, ટ) સાહસથી સફળતા, મિત્રોની મદદ, શુભ દિન. ♍ કન્યા (પ, ઠ, ણ) બેન્ક બેલેન્સમાં વધારો, નાણાકીય આયોજન અનુકૂળ. ♎ તુલા (ર, ત) કાર્યક્ષેત્રમાં સફળતા, સમાજમાં માન-પ્રતિષ્ઠા. ♏ વૃશ્ચિક (ન, ય) પૈસા બાબતમાં સાવધાની રાખો, ગુસ્સામાં નિર્ણય ન લો. ♐ ધન (ભ, ફ, ધ, ઢ) મિત્રો અને સગા સાથે સુમેળ, પ્રગતિકારક દિવસ. ♑ મકર (ખ, જ) વેપારમાં મધ્યમ, નોકરીમાં અનુકૂળ, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક. ♒ કુંભ (ગ, શ, સ, ષ) ધ્યાન-યોગથી લાભ, પોઝિટિવ વિચારો સફળતા આપે. ♓ મીન (દ, ચ, ઝ, થ) અટકેલા કામ પૂર્ણ, નસીબ સાથ આપે. 🌟 *

Post media

Comments (0)

No comments yet. Be the first to comment!