जय श्री कृष्ण
राम राम राम.....
मुलुंड पूर्व विस्तार में हनुमान चौक पे ये हनुमानजी महाराज का मंदिर है || जय श्री राम || जय सियाराम ||
*આજરોજ તા. ૧૦.૦૫.૨૦૨૨ (મંગળવાર) કોળી / પરમાર નાં આરાધ્ય દેવ સંત શ્રી ખેતાભગત દુઘાળા નં. ૧ ધામ ના દેવ સંતશ્રી ખેતાદાદાની કૃપા, જય શ્રી દેરીવાળાદાદા પ્રસન્ન:, અને જય સંતશ્રી ખેતાદાદા પ્રસન્ન : નામનાં કલરફુલ સ્ટીકર ઘરનાં દરવાજા પર, બાઈક-કારમાં, કોમ્પ્યુટર ડેસ્ક, મોબાઈલ નાં બેક કવરમાં, કિ-ચેનમાં લગાવી શકાય તેવા જય દેરીવાળાદાદા ઓર્ગનાઈઝેશન (મુંબઈ-ગુજરાત) રજી. સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યાં છે. તો આપસહુ દાદાશ્રી પ્રેમીઓ બોલો જય સંતશ્રી ખેતાદાદા......... જય શ્રી દેરીવાળાદાદા.......... જય હો દુધાળાવાળા દેવનો હો........ બાપ.............*
જય શ્રી દેરીવાળાદાદા...... જય સંતશ્રી ખેતાદાદા......
જય રામાપીર
પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!! ૧. તેઓની હાજરીમાં તમારા સેલફોનને સંપૂર્ણ અળગો રાખો. ૨. તેઓ શું કહે છે એના પર ધ્યાન આપો. ૩. તેમની માન્યતા સ્વીકારો. ૪. તેઓની વાતચીતમાં તમો પણ સામેલ થાવ. ૫. તેઓને સમ્માનની નજરે જુઓ. ૬. તેઓની કયારેય ટીકા ન કરો. ૭. સારા સમાચાર તેઓને જરૂર આપો. ૮. તેઓને ખરાબ સમાચાર આપવાનું બની શકે તો ટાળો. ૯. તેઓના મિત્રો અને સંબંધીઓ સાથે આદરતાથી વર્તો. ૧૦. તેઓ દ્વારા થયેલ સારા કામને કાયમ યાદ રાખો. ૧૧. તેઓ કદાચ એકની એક જ વાત વારંવાર કહે તો પણ એને એવી રીતે સાંભળો કે જાણે પહેલીવાર વાત કરે છે. ૧૨. ભૂતકાળની દુ:ખ ઉપજાવે એવી યાદો કે પ્રસંગોને ફરી ફરીને ના જણાવો. ૧૩. તેઓની હાજરીમાં એકબીજાના કાનમાં જઇ વાત કરવાનું ટાળો. (કાનફુસી) ૧૪. તેઓની સાથે વિવેકપૂર્વક બેસો. ૧૫. તેઓના વિચારોને ઉતરતા છે એમ જણાવી એને વખોળતા પણ નહીં. ૧૬. તેઓની કોઇપણ વાતને અધવચ્ચેથી કાપવાનું ટાળો. ૧૭. તેઓની ઉંમરનો મલાજો રાખો. ૧૮. તેઓની અળખે પળખે તેમના પૌત્ર-પ્રપૌત્રો કે પૌત્રી-પ્રપ્રૌત્રીને નિયમ બતાવવા કે મારઝૂડ કરવાનું ટાળો. ૧૯. તેઓની સલાહ અને માર્ગદર્શનને સ્વીકારો. ૨૦. તેઓનું નેતૃત્વ સ્વીકારો. ૨૧. તેઓ સાથે ઉંચા અવાજે વાત ના કરો. ૨૨. તેઓની આગળ કે સામેથી પસાર થવાનું ટાળો. ૨૩. તેઓના જમતાં પહેલાં તમે પોતે જમવાનું ટાળો. ૨૪. તેઓને એક ધાર્યા જોયા ના કરો મતલબ કે ધૂરયા ના કરો. ૨૫. તેઓને તે ઘડીએ પણ ગૌરવશાળી છો એવું સાબિત કરાવો, જે સમયે તેઓ પોતે માનતા હોય કે હું આને લાયક જ નથી. ૨૬. તેઓની સામે તમારા પગ રાખીને કે તેઓની તરફ પીઠ રાખીને બેસવાનું ટાળો. ૨૭. તેઓની ઉતરતી વાત ના કરો અને અન્યએ કરી હોય તો પણ એનું વર્ણન કરી તેઓને જણાવો નહીં. ૨૮. તેઓને પણ તમારી પ્રાર્થનામાં ઉમેરો. ૨૯. તેઓની હાજરીમાં કંટાળો કે થાકનું પ્રદર્શન ના કરો. ૩૦. તેઓની ભૂલો કે અજ્ઞાનતા પર હસવાનું ટાળો. ૩૧. તેઓના કહેતાં પહેલાં તેમનું કામ કરો. ૩૨. નિયમિતપણે તેઓની નજીક જવાનું રાખો. ૩૩. તેઓ સાથેના સંવાદમાં પોતાના શબ્દોનો ધ્યાનપૂર્વક ઉપયોગ કરો. ૩૪. તેઓને એજ શબ્દો દ્વારા સન્માનિત કરો જે એમને પોતાને ગમતા હોય. ૩૫. પોતાના ગમે તે કામના ભોગે પણ તેઓને પ્રાથમિકતા આપો. મા-બાપ જ આ દુનિયાનો સૌથી મોટો ખજાનો છે... આપણા ભગવાન અને ગુરૂ મા-બાપ જ છે, આ વાત દરેક શાસ્ત્રો અને ધર્મ પણ જણાવે છે...
🙏🏻💐 *આજ તા. ૧૯/૦૪/૨૦૨૨ મંગળવારને રોજ કબરાઉ મણિધર મોગલ માં સાક્ષાત બિરાજમાન તથા પ્રસાદી સ્વરૂપે કલ્યાણ પશ્ચિમ વિસ્તારમાં મયુર બાપુ નાં નિવાસસ્થાને આઈશ્રી કલ્યાણેશ્વરી મોગલ માં દર્શન કરતાં મેઘવાળ વણકર સમાજ મોબાઇલ એપ્લિકેશન નાં સંચાલક શ્રી કિરણ રામજી કોળી સંગાથે મિત્રગણ રાજેશભાઇ સુથાર દ્રશ્યમાન થાય છે....... પ્રેમથી બોલો જય માતાજી........ જય મોગલ માં........ જય જય ગરવી ગુજરાત..........*💐🙏🏻