prakash patel
prakash patel Nov 26, 2021

💎 તુલસીનો છોડ સૂકાઈ ના જાય કાયમ લીલોછમ રહે તે માટે કેટલીક ટિપ્સ : https://www.facebook.com/groups/367351564605027/permalink/608449010495280/ શિયાળાની ઠંડી ઋતુમાં તુલસીનો છોડ સૂકાઈ ના જાય તે માટે કેટલીક ટિપ્સ હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે . તુલસીનો છોડ આંગણામાં હોવો શુભ માનવામાં આવે છે . દરેકના ઘરે લગભગ તુલસીનો છોડ તો હોય જ છે . શિયાળામાં તુલસીના છોડનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે . સૂકી હવા અને ધુમ્મસના કારણે તુલસીનો છોડ સૂકાવા લાગે છે. તુલસીનો છોડ સૂકાઈ જવો અશુભ માનવામાં આવે છે . ત્યારે તુલસીના છોડને શિયાળામાં સૂકાતો રોકવા માટે અહીં કેટલાક ઉપાયો સૂચવીશું . : એકદમ ઠંડું પાણી ના રેડો શિયાળામાં તુલસીના છોડમાં પાણી રેડતી વખતે ધ્યાન રાખો કે પાણી થોડું હૂંફાળું હોય . બની શકે તો પાણીમાં થોડુંકાચું દૂધ ભેળવીને તે જળ તુલસીમાં સિંચો . આમ કરવાથી તુલસીના છોડમાં ભેજ જળવાઈ રહેશે અને હર્યો – ભર્યો રહેશે . માંજર કાઢી નાખો તુલસીના છોડમાં રહેલા માંજર સૂકાઈ જાય ત્યારે તેને હટાવી દેવા જોઈએ . 💎 आपकी बिमारी-समस्या के एक्यूप्रेशर पॉइंट 🔑की जानकारी के लिए हमारा संपर्क करें। ✅और हर गंभीर बिमारी मिटाये। 🌸 Face Book Page 🌸 એક્યુપ્રેશર પ્લેનેટ https://www.facebook.com/એક્યુપ્રેશર-પ્લેનેટ-101139925132263/ માનવામાં આવે છે કે , જે ઘરમાં તુલસીના છોડમાં સૂકા માંજર રહે છે તે ઘરના લોકો માનસિક રોગથી પીડાય છે . સાથે જ સૂકા માંજરથી તુલસીના છોડને પણ નુકસાન પહોંચે છે . માટે માંજર હટાવી દેવાથી તુલસીના છોડનો વિકાસ સારો થાય છે . ઠંડી સામે આપો રક્ષણ : જો તુલસીનો છોડ ઘરની બહાર કે બાલકનીમાં મૂક્યો હોય તો ઠંડીની ઋતુમાં ઘરની અંદર લાવી દેવો જોઈએ. રોજ સવાર – સાંજ તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ જેથી તેને ગરમી મળતી રહે . દીવો માય સુધી ચાલે તેવો રાખવો . આ રીતે રાખો વિશેષ ધ્યાન : અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર ચપ્પુથી તુલસીના છોડની આસપાસ થોડું ખોદી કાઢવું . આમ કરવાથી તુલસીના છોડને આવશ્યક પોષણ મળશે અને લાંબા સમય સુધી હરિયાળો રહેશે . તુલસીના છોડને શીતલહેરથી બચાવવા માટે કારતક મહિનાની એકાદશીના દિવસે તુલસીને થોડી ભારે ચુંદડી ઓઢાડી દેવી. જેથી તુલસીનો છોડ વળી નહીં જાય

💎 તુલસીનો છોડ સૂકાઈ ના જાય કાયમ લીલોછમ રહે તે માટે કેટલીક ટિપ્સ :
https://www.facebook.com/groups/367351564605027/permalink/608449010495280/
   શિયાળાની ઠંડી ઋતુમાં તુલસીનો છોડ સૂકાઈ ના જાય તે માટે કેટલીક ટિપ્સ હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે . તુલસીનો છોડ આંગણામાં હોવો શુભ માનવામાં આવે છે . દરેકના ઘરે લગભગ તુલસીનો છોડ તો હોય જ છે . શિયાળામાં તુલસીના છોડનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે . સૂકી હવા અને ધુમ્મસના કારણે તુલસીનો છોડ સૂકાવા લાગે છે.
 તુલસીનો છોડ સૂકાઈ જવો અશુભ માનવામાં આવે છે . ત્યારે તુલસીના છોડને શિયાળામાં સૂકાતો રોકવા માટે અહીં કેટલાક ઉપાયો સૂચવીશું . : એકદમ ઠંડું પાણી ના રેડો શિયાળામાં તુલસીના છોડમાં પાણી રેડતી વખતે ધ્યાન રાખો કે પાણી થોડું હૂંફાળું હોય . બની શકે તો પાણીમાં થોડુંકાચું દૂધ ભેળવીને તે જળ તુલસીમાં સિંચો . આમ કરવાથી તુલસીના છોડમાં ભેજ જળવાઈ રહેશે અને હર્યો – ભર્યો રહેશે . માંજર કાઢી નાખો તુલસીના છોડમાં રહેલા માંજર સૂકાઈ જાય ત્યારે તેને હટાવી દેવા જોઈએ . 💎  आपकी बिमारी-समस्या के  एक्यूप्रेशर पॉइंट 🔑की जानकारी के लिए  हमारा संपर्क करें। ✅और हर गंभीर बिमारी मिटाये। 🌸 Face Book Page 🌸
એક્યુપ્રેશર પ્લેનેટ
https://www.facebook.com/એક્યુપ્રેશર-પ્લેનેટ-101139925132263/

માનવામાં આવે છે કે , જે ઘરમાં તુલસીના છોડમાં સૂકા માંજર રહે છે તે ઘરના લોકો માનસિક રોગથી પીડાય છે . સાથે જ સૂકા માંજરથી તુલસીના છોડને પણ નુકસાન પહોંચે છે . માટે માંજર હટાવી દેવાથી તુલસીના છોડનો વિકાસ સારો થાય છે . ઠંડી સામે આપો રક્ષણ : જો તુલસીનો છોડ ઘરની બહાર કે બાલકનીમાં મૂક્યો હોય તો ઠંડીની ઋતુમાં ઘરની અંદર લાવી દેવો જોઈએ.
રોજ સવાર – સાંજ તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ જેથી તેને ગરમી મળતી રહે . દીવો માય સુધી ચાલે તેવો રાખવો . આ રીતે રાખો વિશેષ ધ્યાન : અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર ચપ્પુથી તુલસીના છોડની આસપાસ થોડું ખોદી કાઢવું . આમ કરવાથી તુલસીના છોડને આવશ્યક પોષણ મળશે અને લાંબા સમય સુધી હરિયાળો રહેશે . તુલસીના છોડને શીતલહેરથી બચાવવા માટે કારતક મહિનાની એકાદશીના દિવસે તુલસીને થોડી ભારે ચુંદડી ઓઢાડી દેવી. જેથી તુલસીનો છોડ વળી નહીં જાય

+9 प्रतिक्रिया 0 कॉमेंट्स • 37 शेयर
prakash patel Jan 25, 2022

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Narendra Ashiyani Jan 26, 2022

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 14 शेयर
Vijay Miyatra Jan 26, 2022

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Vijay Miyatra Jan 25, 2022

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Narendra Ashiyani Jan 24, 2022

+3 प्रतिक्रिया 2 कॉमेंट्स • 14 शेयर
Vijay Miyatra Jan 24, 2022

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB