Bindu Singh
Bindu Singh Nov 27, 2021

+55 प्रतिक्रिया 11 कॉमेंट्स • 89 शेयर

कामेंट्स

Munesh Tyagi Nov 27, 2021
jai shree ram jai mahaveer hanuman shubh prabhat vandan Ji aapka din mangalmay ho

Mamta Soni Nov 27, 2021
🙏🚩jai shree Ram ji🚩🙏 jai hanuman ji🙏 Ram ji ki kripa aap Pr sda bni rhe Aap ka din shubh mangalmay ho sister ji 🌹🌹🙏

Mamta Soni Nov 27, 2021
jai shree krishna🙏 Radhe Radhe🙏 good morning dear sister ji 🌹🌹

JAGDISH BIJARNIA Nov 27, 2021
jai Shri ram jai Hanuman sister ji mangal suprabhat 🌹🌹🙏

Manoj Gupta AGRA Nov 27, 2021
jai shree radhe krishna ji 🙏🙏🌷🌸💐🌀 shubh prabhat vandan ji 🙏🙏🌷🌸

Anup Kumar Sinha Nov 27, 2021
जय श्री राम 🙏🙏 सुप्रभात वंदन, बहना ।पवनपुत्र हनुमानजी एवं सूर्यपुत्र शनिदेव की कृपा आप सपरिवार पर बनी रहे ।आपका दिन शुभ हो 🙏🌻

madan pal 🌷🙏🏼 Nov 27, 2021
जय श्री राम जी शूभ प्रभात वंदन जी पवन सुत हनुमान जी व सुर्य पुत्र शनि देव जी महाराज जी की कृपा आप व आपके परिवार पर बनीं रहे जी 🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼

D N SINGH RATHORE Jan 15, 2022

+11 प्रतिक्रिया 2 कॉमेंट्स • 14 शेयर
prakash patel Jan 15, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૧૬ ગોદાવરી માં સ્નાન કરી ને એકવાર રામજી પર્ણકુટીમાં પાછા ફરતા હતા,ત્યારે એક રાક્ષસી ની નજર તેમના પર પડી,તે રાક્ષસી નું નામ હતું શૂર્પણખા. શૂર્પણખા એ વાસના નું સ્વરૂપ છે.લંકા ના રાજા રાવણ ની એ બહેન હતી. દંડકારણ્ય માં રાવણ ના લશ્કર ની એક છાવણી હતી અને ખર-દૂષણ નામના બે રાક્ષસો તેના મુખ્ય અધિપતિ હતા,અને રાવણ ની બહેન તરીકે શૂર્પણખા આખા પ્રદેશ પર હકૂમત ભોગવતી હતી.ખર-દૂષણ પણ તેનાથી ડરીને ચાલતા. રામચંદ્રજી નું રૂપ જોઈ ને શૂર્પણખા મોહી પડી. મોહમાં પડેલા ને ભાન રહેતું નથી,તે વિનય અને વિવેક ને ભૂલી જાય છે.ને લાજ શરમ ખોઈ બેસે છે. આ તો રાક્ષસી હતી,એણે તો વિનય-વિવેક કે લજ્જા ની કંઇ પડી નહોતી, એ તો સીધી રામજી ની પાછળ તેમની પર્ણકુટી માં ઘુસી ગઈ.સીતાજી અને લક્ષ્મણ પણ તે વખતે ત્યાં હાજર હતા. રામજીએ શૂર્પણખાને પૂછ્યું-કે -અરે,બાઈ તું કોણ છે અને અહીં કેમ આવી છે? શૂર્પણખાએ કહ્યું-કે-પહેલાં તું કહે કે તું કોણ છે અને અહીં શું કરે છે? રામજી કહે છે-હું અયોધ્યા ના રાજા દશરથ નો પુત્ર રામ છું,આ મારો ભાઈ લક્ષ્મણ અને મારી ધર્મપત્ની સીતા છે,પિતાની આજ્ઞા થી અમે વનવાસ ભોગવીએ છીએ,હવે તું બતાવ કે તું કોણ છે? “મારું નામ શૂર્પણખા, હું રાવણ ની બહેન છું,અને આ આખું વન મારા અધિકારમાં છે. હું આજે અહીં ખાસ કામે આવી છું.અત્યાર સુધી માં હું ત્રણે લોક ફરી પણ મને મારા યોગ્ય કોઈ પુરુષ મળ્યો નહી,તેથી આજ સુધી હું કુંવારી રહી છું,પણ આજે તમને જોઈ ને મારું મન માન્યું છે,હું ખાતરી થી કહું છું કે- જગતમાં તમારા સમાન કોઈ પુરુષ નથી અને મારા સમાન કોઈ સ્ત્રી નથી,વિધાતા એ જ આપણી જોડી બનાવી છે,એટલે હું તને પરણવા માગું છું. શૂર્પણખા અત્યારે ખૂબ સુંદર રૂપ ધારણ કરી ને રામજી ની પાસે આવી હતી.શૂર્પણખા એ વાસના નું સ્વરૂપ છે,અને વાસના હંમેશા પોતાનું અસલી રૂપ છુપાવી ને સુંદર રૂપ ધારણ કરી ને મનુષ્ય પાસે આવે છે. એનું લોભામણું રૂપ જોઈને મનુષ્ય ફસાય છે,ને વાસનાને અપનાવે છે.વાસના એકવાર મનુષ્ય નો કબજો લઇ લે પછી તે પોતાનું અસલી રૂપ ધારણ કરે છે.અને પછી મનુષ્ય તેની પકડમાંથી છૂટી શક્ત્તો નથી. શૂર્પણખા નફ્ફટ થઈને રામજી ને કહે છે કે-હું તમને પરણવા માગું છું. વાસના પણ આવી નફ્ફટ હોય છે,નફ્ફટ થઈને એ ગળે પડવા આવે છે. શૂર્પણખા સામે છે પણ રામજી તેની સામે ઉંચી નજર કરી ને દેખતા નથી,તે માત્ર સાંભળે છે.પણ તેને આંખ આપતા નથી. વાસના ને ભગવાન આંખ આપતા નથી. વાસના ને મનુષ્ય આંખ આપે તો તે તરત જ આંખ માં ભરાય છે.અને આંખ દ્વારા તે મન,બુદ્ધિ અને આખા શરીર નો કબજો લઇ લે છે.આ વાસના-રાક્ષસી એટલી વિકરાળ અને ભયંકર છે કે- તેને જેમ ખવડાવો તેમ તેમ તે વધતી જાય છે.અને વધુ ને વધુ ખાવા માગે છે. મહાત્માઓ કહે છે કે-કોઈ ને આંખ આપતાં પહેલાં વિચાર કરજો કે- હું કોને આંખ આપું છું. પણ મનુષ્ય આંખ નો ઉપયોગ કરતાં સહેજ પણ વિવેક રાખતો નથી. https://m.facebook.com/groups/367351564605027/permalink/637874717552709/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Dharmendra Jan 15, 2022

+6 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर

' " मन ही मन भगवान से बातें करें " "1 - हे मेरे स्वामी ! मेरी इच्छा कभी पूर्ण न हो... सदैव आपकी ही इच्छा पूर्ण हो... क्योंकि मेरे लिए क्या सही है... ये मुझसे बेहतर आप जानते हैं ।" "2 - हे नाथ ! मेरे मन, कर्म और वचन से.. कभी किसी को भी थोड़ा सा भी दुःख न पहुँचे... यह कृपा बनाये रखें ।" "3 - हे नाथ ! मैं कभी न पाप करूँ.. न होता देखूं.. न सुनू.. और न ही कभी किसी के पाप का बखान करूँ ।" "4 - हे नाथ ! शरीर के सभी इन्द्रियों से आठो पहर... केवल आपके प्रेम भरी लीला का ही आस्वादन करता रहूँ ।" "5 - हे नाथ ! प्रतिकूल से प्रतिकूल परिस्थिति में भी... आपके मंगलमय विधान देख सदैव प्रसन्न रहूँ ।" "6 - हे नाथ ! अपने ऊपर महान से महान विपत्ति आने पर भी... दूसरों को सदैव सुख ही दिया करूँ ।" "7 - हे प्रभु ! अगर कभी किसी कारणवश... मेरे वजह से किसी को दुःख पहुँचे... तो उसी समय उससे हाथ जोड़कर क्षमा माँग लूँ ।" "8 - हे प्रभु ! आठो पहर रोम रोम से... केवल आपके नाम का ही जप होता रहे ।" "9 - हे प्रभु ! मेरे आचरण श्रीमद्भगवद्गीता और श्रीरामचरितमानस के अनुकूल हों ।" "10 - हे मेरे प्रभु ! हर एक परिस्थिति में मुझे आपके ही दर्शन हों ।" "सर्वे भवन्तु सुखिनः" ----------:::×:::---------- "जय जय श्री राम" " कुमार रौनक कश्यप " **********************************************

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 10 शेयर
D N SINGH RATHORE Jan 15, 2022

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Amit Kumar Jan 15, 2022

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
D N SINGH RATHORE Jan 15, 2022

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
jitu ojha Jan 15, 2022

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB