Hemant Kasta
Hemant Kasta Oct 19, 2021

Jai Shree Siyaram Ji Namah... Jai Shree Bajarangbali Namah...

Jai Shree Siyaram Ji Namah...
Jai Shree Bajarangbali Namah...

+106 प्रतिक्रिया 67 कॉमेंट्स • 12 शेयर

कामेंट्स

ILA SINHA Oct 19, 2021
🌱🌺🌱 Jai Shree Radhe Krishna 🌱🌺🌱 Good night 🌱🌺🌱

Hemant Kasta Oct 19, 2021
@ilasinha Jai Shree Ram Ji Namah, Jai Shree Bajarangbali Namah, Jai Shree Radhe Krishna Ji Namah, Radhe Radhe Ji, Anmol Massage, Dhanywad Vandaniy Bahena Ji Pranam, Aap Aur Aapka Parivar Har Pal Sukhdayak, Mangalkari Aur Ananddayak Ho, Aapki Har Tamannaye Purn Ho, Vandan Sister Ji, Jai Shree Radhe Krishna Ji, Shubh Ratri

Anup Kumar Sinha Oct 19, 2021
जय श्री राधे कृष्ण 🙏🙏 शुभ रात्रि वंंदन, भाई जी 💐🙏💐

Runa Sinha Oct 19, 2021
Jai Shri Radhe Radhe 💖🙏💖Good night🙏 🌹

Mamta Chauhan Oct 19, 2021
Jai shri radhe krishna Radhe radhe🌹🙏 Shubh ratri vandan bhai ji Sharad Purnima ki hardik shubhkamnaye thakur ji ki kripa sda aap or aapke priwar pr bni rhe aapki sbhi manokamna puri ho🌹 Radhe radhe 🌹🙏🌹🙏🌹🙏🌹

Renu Singh Oct 19, 2021
Jai Shree Ram 🌹🙏 Shubh Ratri Vandan Bhai ji 🙏 Hanuman ji Ka Aashirwad Aap aur Aàpke Pariwar pr Sadaiv Bna rhe 🙏 Aàpka Har Pal Shubh Avam Mangalmay ho 🌸🙏

Renu Singh Oct 19, 2021
Sharad Purnima ki Hardik Shubh Kamnayein Bhai ji 🙏🌹

Sudha Mishra Oct 19, 2021
jai shri radhey krishna ji🙏 good night ji Bhai ji kanha ji ki kripa sda aap pr aapke parivar pr bani rahe ji aapka hr pl shubh v mangalmay ho aap sda swasth aur khush rahein bhai ji Happy Sharad purnima Bhai ji 🙏🌹

Hemant Kasta Oct 19, 2021
@anupkumar38 Jai Shree Radhe Krishna Ji Namah, Radhe Radhe Ji, Anmol Massage, Dhanywad Adaraniy Brother Ji Namaskar, Aanewali Subah Aapke Jivan me Bahut Khushiya Lekar Aaye, Aapka Jivan Sukhmay Avam Mangalmay Bana Rahe, Shubh Ratri Vandan.

Hemant Kasta Oct 19, 2021
@ranjukumari Jai Shree Radhe Krishna Ji Namah, Radhe Radhe Ji, Anmol Massage, Dhanywad Vandaniy Bahena Ji Pranam, Aanewali Subah Aapke Jivan me Bahut Khushiya Lekar Aaye, Aapka Jivan Sukhmay Avam Mangalmay Bana Rahe, Shubh Ratri Vandan.

Hemant Kasta Oct 19, 2021
@mamtachauhan3 Jai Shree Ram Ji Namah, Jai Shree Bajarangbali Namah, Jai Shree Radhe Krishna Ji Namah, Radhe Radhe Ji, Anmol Massage, Dhanywad Vandaniy Bahena Ji Pranam, Aanewali Subah Aapke Jivan me Bahut Khushiya Lekar Aaye, Aapka Jivan Sukhmay Avam Mangalmay Bana Rahe, Happy Sharad Purnima Ki Hardik Shubh Kamnaye... Shubh Ratri Vandan.

Hemant Kasta Oct 19, 2021
@renusingh15 Jai Shree Ram Ji Namah, Jai Shree Bajarangbali Namah, Jai Shree Radhe Krishna Ji Namah, Radhe Radhe Ji, Anmol Massage, Dhanywad Vandaniy Bahena Ji Pranam, Aanewali Subah Aapke Jivan me Bahut Khushiya Lekar Aaye, Aapka Jivan Sukhmay Avam Mangalmay Bana Rahe, Happy Sharad Purnima Ki Hardik Shubh Kamnaye... Shubh Ratri Vandan.

Hemant Kasta Oct 19, 2021
@सुधामिश्रा Jai Shree Radhe Krishna Ji Namah, Radhe Radhe Ji, Anmol Massage, Dhanywad Vandaniy Bahena Ji Pranam, Aanewali Subah Aapke Jivan me Bahut Khushiya Lekar Aaye, Aapka Jivan Sukhmay Avam Mangalmay Bana Rahe, Happy Sharad Purnima Ki Hardik Shubh Kamnaye... Shubh Ratri Vandan.

Hemant Kasta Oct 19, 2021
@apoorvashet Shree Mahalaxmi Matay Namah, Jai Shree Radhe Krishna Ji Namah, Radhe Radhe Ji, Anmol Massage, Dhanywad Vandaniy Bahena Ji Pranam, Aanewali Subah Aapke Jivan me Bahut Khushiya Lekar Aaye, Aapka Jivan Sukhmay Avam Mangalmay Bana Rahe, Happy Sharad Purnima Ki Hardik Shubh Kamnaye... Shubh Ratri Vandan.

Hemant Kasta Oct 19, 2021
@sharmilasingh4 Jai Shree Ram Ji Namah, Jai Shree Bajarangbali Namah, Jai Shree Radhe Krishna Ji Namah, Radhe Radhe Ji, Anmol Massage, Dhanywad Vandaniy Bahena Ji Pranam, Aanewali Subah Aapke Jivan me Bahut Khushiya Lekar Aaye, Aapka Jivan Sukhmay Avam Mangalmay Bana Rahe, Shubh Ratri Vandan.

Saumya sharma Oct 19, 2021
जय श्री कृष्ण भाई जी 🙏शुभ रात्रि विश्राम ☺अति सुंदर प्रस्तुति के लिए धन्यवाद 🙏🌹आपको शरद पूर्णिमा की हार्दिक शुभकामनाएं 🙏मान्यता है आज की रात देवता आसमान से सुख, समृद्धि, सौभाग्य और अमृत की वर्षा करते हैं यह सब आपको भी प्राप्त हों 🙏आप सपरिवार स्वस्थ व प्रसन्न रहें 🙏🌹☺

Hemant Kasta Oct 19, 2021
@saumyasharma1 Jai Shree Radhe Krishna Ji Namah, Radhe Radhe Ji, Anmol Massage, Dhanywad Vandaniy Bahena Ji Pranam, Aanewali Subah Aapke Jivan me Bahut Khushiya Lekar Aaye, Aapka Jivan Sukhmay Avam Mangalmay Bana Rahe, Happy Sharad Purnima Ki Hardik Shubh Kamnaye... Shubh Ratri Vandan.

prakash patel Dec 7, 2021

🏹 રામાયણ🏹 અયોધ્યા કાંડ ✍️ ૨૮ મનુષ્ય એમ વિચારે છે કે-આખી જિંદગી કામ-ધંધો કરીશું,કાળાં-ધોળાં કરીશું અને અંત-કાળે ભગવાન નું નામ લઈશું તો પણ તરી જઈશું. પણ આ સમજ ખોટી છે. એક તો અંતકાળ ક્યારે આવશે તેની કોઈને પણ ખબર નથી.એટલે તો સંતો કહે છે કે- આ પળે જ મોત આવવાનું છે તેમ સમજી ને ચાલો,અને બીજું,અંતકાળ આવશે ત્યારે પ્રભુ નું નામ લઇ શકાશે જ,એની કોઈ ખાતરી નથી.જિંદગીભર જેનું ચિંતન કર્યું હશે તે જ અંતકાળે યાદ આવશે. એટલે પ્રભુજી ગીતા માં પણ કહે છે કે-માટે,સર્વ કાળ મારું જ સ્મરણ-ચિંતન કરો. પણ જીવ (મનુષ્ય) એવો ખેપાની છે કે-ભગવાન કહે તે ખોટું માને,ને પોતાનો કક્કો ઘૂંટ્યા કરે છે.આખી જિંદગી કાળાં-ધોળાં કરે ને અંત-સમયે કાળ ધક્કો મારી ને કાઢે,ત્યારે “બાપરે-હાય રે”કરતો કરતો રોતાંરોતાં જાય (મરે).આખું જીવન જેની પાછળ જાય તે જ અંત-કાળે પણ યાદ આવવાનું. એક ડોસો માંદો થઇ ને મરવા પડ્યો.તેની આખી જિંદગી કંજુસાઈ કરી આ,તે ને પેલું બધું ભેગું કરવામાં જ કાઢેલી. અંતકાળ નજીક આવ્યો ત્યારે દીકરાઓ કહે છે કે-બાપા ભગવાનનું નામ લો,વાસુદેવાય નમઃ બોલો.પણ બાપ ના મુખમાંથી પ્રભુ નું નામ નીકળતું નથી.જીભ વળતી જ નથી.ટેવ હોય તો વળે ને? દીકરાઓ ભગવાન ની છબીઓ લાવી બાપ ના મોઢા આગળ ધરે છે,ને કહે છે કે- બાપા,ભગવાન ની ઝાંખી કરો,ભગવાન તારી દેશે. (છોકરા ઓ ને પણ ખબર છે કે બાપા ડૂબવાના છે) પણ ડોસાની આંખ ભગવાન ના સ્વરૂપ ને જોતી નથી પણ એ આંખ તો આંગણામાં વાછરડો સાવરણી ચાવે છે તે જુએ છે.અને ડોસો મનથી હૈયું બાળે છે કે મેં ટાઢ-તડકો એક કરી ને કેવી રીતે આ બધુ મેળવ્યું છે તે આ લોકો ને ખબર નથી,મારા ગયા પછી આ લોકો કશું સાચવી શકશે નહિ.બધું ફના-ફાતિયા થઇ જશે,.ડોસાને બોલવું છે પણ જીભ ખેંચાતી નથી,બોલાતું નથી.તેણે જોર કરી તૂટક-તૂટક શબ્દોમાં બોલાવા માંડ્યું.”વા...વા....સા..” આડોશી-પાડોશી પાસે બેઠાં હતા તેમણે કહ્યું કે -બાપા, વાસુદેવાય બોલે છે. પણ ડોસાના દીકરાઓ બાપ ને ઓળખાતા હતા,તે મન માં વિચારે છે કે બાપા,કંઈ વાસુદેવાય બોલે નહિ પણ કંઈક વારસા ની વાત બોલતા હોય તેમ લાગે છે,કદાચ વારસાની ખાનગી મિલકત ક્યાંક સંતાડી હશે. એટલે તેમણે દાક્તર ને બોલાવ્યા ને તેમને કહ્યું કે-બાપા થોડી વાર બોલી શકે તેમ કરો. દાક્તર કહે છે કે-એક હજાર રૂપિયા લાગશે. વારસાની લાલચમાં છોકરાઓએ હજાર આપી દીધા. દાક્તરે ઇન્જેક્શન આપ્યું,બધા કાન માંડી ને ઉભા રહ્યા. થોડીવારે દવાની અસરથી બાપા બોલ્યા-કે-આમ,મારી સામે શું જુઓ છો?પેલો વાછડો સાવરણી ખાય છે. અને આમ ડોસાએ “વાછડો-સાવરણી” એમ બોલતાં બોલતાં જીવ છોડ્યો. આ કથા હસવા માટે નથી,પણ સાવધાન થવા માટે છે,એકલાં લક્ષ્મીજી આવે તો રડાવી ને જાય છે પણ સાથે ઠાકોરજી આવે તો તે મનુષ્ય ને સુખી કરે છે. ઘણા લોકો વિચારે છે કે કાળ આવવાનો છે તેની શી રીતે ખબર પડે? પણ કાળ માનવી ને સાવધાન કરી ને પછી જ આવે છે.કાળ આવતાં પહેલાં કાગળ લખી ને આવે છે. માથા નું ઉપરનું છાપરું ધોળું થવા માંડે,દાંત પડવા લાગે,એટલે સમજવાનું કે કાળ ની નોટીસ આવી. પણ આજકાલ તો લોકો એ વાળ કાળ કરવાનું શોધી કાઢ્યું છે, દાંતના ચોકઠાં ચડાવવા માંડ્યાં છે, કહે છે કે-ચોકઠું હોય તો પાપડ ખાવાની મજા પડે છે.પણ,ભાઈ,પાપડ ક્યાં લગી ખાશો? શરીર એ ઓ રોગનું ઘર છે.રોગો થાય તે પછી મનુષ્ય,તે રોગ ની દવાઓ ખાવા પર ચડી જાય છે. બેચેની લાગે છે? તો ખા ગોળી, થાક લાગ્યો છે? તો ખા ગોળી,ઊંઘ નથી આવતી? તો ખા ગોળી.ભૂખ નથી લાગતી? તો ખા ગોળી.ઊંધ નથી આવતી? તો ખા ગોળી,યાદ રહેતું નથી? તો ખા ગોળી. બધા રોગો પેદા કરવાના ને પછી તેની ગોળીઓ (દવાઓ) કરવાની મનુષ્ય ને આદત પડી છે અને દવાઓ ખાઈખાઈ ને તે, હેરાન પણ થાય છે. પણ બધા રોગો ની એક જ દવા છે-અને તે છે-કૃષ્ણ-રસાયણ (દવા) પણ આ દવા (રસાયણ) પીવાનું કોઈને સુઝતું નથી. મનુષ્ય રામ-નામ ની દવા લે તો તેનો બેડો પાર છે. https://m.facebook.com/groups/367351564605027/permalink/615116269828554/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼

+9 प्रतिक्रिया 1 कॉमेंट्स • 13 शेयर

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 10 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
prakash patel Dec 6, 2021

🏹 રામાયણ🏹 અયોધ્યા કાંડ ✍️ ૨૭ દશરથ રાજા કૌશલ્યા ને ભૂતકાળ ના પોતાના કરુણ પ્રસંગ ની કથા કહે છે,રાજા ની વ્યાકુળતા વધી છે,અને ધીરે ધીરે “હે,રામ-હે,રામ” બોલતા જાય છે.સાથે સાથે તેમનો જીવ પણ ઊંડે ઉતરતો જતો હતો. મધરાતે “રામ-રામ-રામ-રામ-રામ-રામ” એમ છ વખત રામનામ ઉચ્ચારી તેમણે દેહ છોડી દીધો. દશરથજી નો રામજી પ્રત્યેનો પ્રેમ અને રામજી નો વિયોગ અપ્રતિમ છે.એમને રામ પાછા નહિ જ આવે તેવી ખાતરી થતા રામજી ના વિયોગ માં પ્રાણ ત્યજી દીધા.તેમણે જીવી જાણ્યું ને મરી પણ જાણ્યું. આ દુનિયામાં જીવવું યે મહત્વનું છે ને મરવું પણ મહત્વનું છે. આપણ ને તો નથી જીવતાં આવડતું કે નથી મરતાં આવડતું. શાસ્ત્રો માં તો કેમ મરવું તે પણ બતાવ્યું છે. ભાગવત માં વ્યાસજી એ “મરવું એ પણ એક કળા છે” એમ કહ્યું છે. ગીતાજી માં કહ્યું છે કે-“જે પુરુષ ॐ એવા એકાક્ષર બ્રહ્મ નું ઉચ્ચારણ કરતો અને મારું (પ્રભુનું) સ્મરણ કરતો,દેહ ત્યજી ને મરણ પામે છે ,તે પરમ ગતિ ને પામે છે.” રામ એ ॐ નું જ રૂપ છે.પણ અંતકાળે રામનું નામ જીભ પર આવે કેવી રીતે? સામાન્ય માણસની બુદ્ધિ તો અંતકાળે બગડે છે.એ ભયભીત બની જાય છે.જિંદગીભર જે ભેગું કર્યું તેનું શું થશે? આ કર્યું ને તે કર્યું,આનું શું થશે ?અને પેલાનું શું થશે?તેના વિચારોમાં સારું કશું યાદ આવતું નથી, અને સારું સુઝતું નથી.આખી જિંદગી શરીરના અને ઇન્દ્રિયોના લાડ કર્યા હોય,તેને અંતકાળે રામ યાદ આવતા નથી.તેને એ કેવી રીતે સમજાય કે યાદ આવે કે-આત્મા ને શરીર સાથે કોઈ સંબંધ નથી,કે પત્ની-પુત્રાદિ જોડે પણ કોઈ સંબંધ નથી.દેહ ધારણ કરેલો હોય કે દેહ નો ત્યાગ કરેલો હોય,આત્મા અલિપ્ત છે, તેને કોઈ ની સાથે સંબંધ નથી,આ વાત જ્યાં લાગી સમજાય નહિ ત્યાં સુધી મ્રત્યુ માનવી ને ડરાવે છે. મહાપુરુષો અને સંતપુરુષો ના જીવન ને જોવામાં આવે તો આ વાત સ્પષ્ટ દેખાય છે. ધ્રુવજી આગળ મૃત્યુ માથું નમાવી ને ઉભું રહે છે,મૃત્યુ ના માથા પર પગ મૂકી ધ્રુવજી વૈકુંઠ માં જાય છે. એવું ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે. તુકારામ સૌને રામ-રામ કરી ને સ્વર્ગમાં ગયા છે.મીરાં સદેહે દ્વારકાનાથ માં સમાઈ ગયાં છે. સંતો નું પૃથ્વી પર થી “પ્રયાણ” થાય છે,સામાન્ય માનવી “મરે” છે.પ્રયાણ અને મરવામાં ફરક છે. છેક છેલ્લા શ્વાસ સુધી નિત્યકર્મ થાય-પ્રભુ નું સ્મરણ રહે,પ્રભુ નું નામ મુખ પર રહે તે પ્રયાણ, અને હાય-હાય કરતાં કરતાં શરીર છોડવું પડે તે મરણ. શ્રીમંત બળાપો કરે છે કે સેવા તો કરવી છે પણ શરીર સારું રહેતું નથી.શું કરું? તો ગરીબ કહે છે કે-મારી પાસે ધન નથી તો હું શું કરું? મનુષ્ય પોતાની પાસે જે નથી તેનો બળાપો કરી જીવ બાળે છે પણ જે છે તેનો સેવામાં ઉપયોગ કરતો નથી. મહાત્માઓ કહે છે કે-તન,મન અને ધન ત્રણે થી સેવા કરવી જોઈએ.જો પ્રભુ એ ત્રણે આપ્યાં હોય તો ત્રણમાં થી,બે આપ્યા હોય તો બે થી અને એક જ આપ્યું હોય તો એક થી ,પણ સેવા કરો. અને એક માં યે ઓછું હોય તો જે અંગ થી સેવા થાય તે કરો. દાખલા તરીકે તન આપ્યું હોય પણ જો અપંગ હોય તો બીજા કોઈ અંગ થી કે જેનાથી સેવા થાય તે કરો. પ્રભુએ જે આપ્યું છે તેનો ઉપયોગ સત્ય-ધર્મ-કર્મ માટે કરવાનો છે. તેનો દુરુપયોગ કરવો એ ગુનો છે અને તેનો સદુપયોગ ના કરવો તે પણ ગુનો છે. દશરથ રાજા શિકાર કરવા ગયા ત્યારે માત્ર કાન નો જ ઉપયોગ કરે છે,આંખ નો ઉપયોગ કર્યો નહિ ને શબ્દ-વેધી બાણ થી શ્રવણ નો વધ કર્યો તો એમનું મૃત્યુ પણ પોતે આપેલા કૈકેયી ને શબ્દ ને લીધે જ થયું. શ્રવણ નાં માત-પિતા,અંધ અને અપંગ હોઈ તેમની ત્રણે વચ્ચે નો વ્યવહાર પણ માત્ર કાન દ્વારા જ ચાલે છે. માતા-પિતા શ્રવણ ને માત્ર કાન દ્વારા જ જાણે છે,અને દશરથ રાજા પણ માત્ર કાન નો ઉપયોગ કરે છે. આ ચારે એકાંગી છે,માત્ર એક અંગ (કાન) નો ઉપયોગ કરે છે, ઘરડાં અપંગ મા-બાપ પોતે પોતાનો બોજો ઊંચકી શકતાં નથી અને તે બોજો પુત્ર પર નાંખી યાત્રા કરવા જાય છે.અને તે ભૂલી જાય છે કે-જ્યાં સત્સંગ કે સત્સંગ થાય તે તીર્થ જ છે.એ એમને સમજાણું નહિ અને તે તીર્થ ને બહાર શોધે છે.અંધ શ્રદ્ધા નું તે સ્વરૂપ છે,ભાવ ને ભૂલી જાય છે ને શબ્દ ને વળગી રહે છે. અને પરિણામે શ્રવણકુમાર નો અંત આવે છે. https://m.facebook.com/groups/367351564605027/permalink/614511333222381/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 5 शेयर
prakash patel Dec 5, 2021

🏹 રામાયણ🏹 અયોધ્યા કાંડ ✍️ ૨૬ વાત એ વખતની છે જયારે દશરથ રાજા યુવાની ને ઉંબરે પહોંચ્યા હતા.હજી તેમનાં લગ્ન થયા નહોતાં.ધનુર્વિદ્યામાં તે અતિ પારંગત હતા,આંખ મીંચી,માત્ર અવાજ પરથી તે ધાર્યું નિશાન વીંધતા હતા. આ શબ્દ-વેધી બાણ- વિદ્યા નો તેમને બહુ ગર્વ પણ હતો.ઘણીવાર કુમાર દશરથ એકલો,નદીના કિનારે કે ઉપવનમાં ફરવા નીકળી પડતો અને ક્યાંક સંતાઈ ને માત્ર અવાજ પરથી વન્ય-પશુ ના શિકાર કરતો. એવી એક ચોમાસાની સાંજે કુમાર દશરથ હાથમાં ધનુષ્ય-બાણ લઇ ને મૃગયા રમવા,સરયુ નદીના કિનારે,એકલો નીકળી પડ્યો હતો.ફરતાં ફરતાં રાત પડી ગઈ,એટલે કુમાર દશરથ એક વૃક્ષ ની ઓથે છુપાઈને,નદીમાં પાણી પીવા આવતા કોઈ પશુ નો અવાજ સાંભળવા કાન માંડી ને બેઠો. ચારે તરફ અંધારું હતું,અને કશું દેખાતું નહોતું.દશરથ કેટલોક વખત આમ સંતાઈ ને બેસી રહ્યો હતો, એવામાં પાણીમાં તેણે બડબડ-બડબડ અવાજ સાંભળ્યો.તેણે ધાર્યું કે કોઈ જંગલી પશુ પાણી પીવા આવ્યું લાગે છે,તેથી તેનો વધ કરવા તેણે તરત જ ભાથામાંથી ઝેરી સર્પ જેવું બાણ કાઢ્યું,ને ધનુષ્ય પર ચડાવ્યું. પોતાની શબ્દ-વેધી બાણ-વિદ્યા પર તે એટલો મુસ્તાક હતો કે,તે લાંબો વિચાર કરવા રોકાયો નહીં, સનનન કરતુ બાણ છૂટ્યું ને બરોબર નિશાનમાં જઈ ને ચોંટ્યું. ત્યાં જ કોઈ મનુષ્ય ના ગળા ની ચીસ સંભળાણી.એ સાંભળી ને દશરથ ને ફાળ પડી. શું બન્યું છે? તેની તપાસ કરવા તે અવાજ ની દિશાએ આગળ વધ્યો,ત્યાં એણે મનુષ્ય નો વિલાપ સંભળાયો. “અરેરે,મને કોને આ બાણ માર્યું?ઓચિંતા નું કોણ મારું વેરી જાગી પડ્યું? મેં તો જીવન માં કોઈનું કંઈ પણ બગાડ્યું નથી તો અહીં ક્યાંથી મારું મોત ટપકી પડ્યું? મારું તો ઠીક પણ મારા વૃદ્ધ માતા-પિતા નું શું થશે? મારા વગર તેઓ કેવી રીતે જીવશે? અરેરે,મને હણનારે એક સાથે ત્રણ જીવ ની હત્યા કરી છે, આ સાંભળી દશરથ નાં ગાત્ર ગળી ગયાં.તેનું શરીર થર થર ધ્રુજવા લાગ્યું.હાથમાંથી ધનુષ્ય-બાણ પડી ગયાં.તેને બીક લાગી કે પોતાને હાથે નિર્દોષ નો વધ થઇ ગયો લાગે છે. તે દોડતો નદી કિનારે પહોંચ્યો અને જઈ ને જુએ છે તો એક જટા-વલ્કલ-ધારી કુમાર,જમીન પર પડ્યો છે ને બાણ તેની છાતી માં ખૂંપી ગયું હતું.દશરથે તેની પાસે જઈ અને પોતાના અપરાધ ની ક્ષમા માગી. કિશોરે કહ્યું કે-મારું નામ શ્રવણ છે,મને મારું દુઃખ નથી,પણ મારાં માત-પિતાનું શું થશે તેનું મને દુઃખ છે.તેઓ વૃદ્ધ અને અંધ છે,અને તરસ થી પીડાય છે,તુ જલ્દી એમની પાસે પહોંચી જઈ,તેમણે પાણી પાઈ ને પ્રસન્ન કર.મોડું થશે અને મારા મરણ ની તેમને શંકા થશે તો તે તને શાપ દેશે.અને વૃદ્ધ,અંધ,માત-પિતાની કકળતી આંતરડી નો શાપ તને જંપી ને રહેવા નહીં દે.માટે વહેલો,જા, અને એમને શાંત કર. દશરથ મૂઢ બની ગયો હતો,શ્રવણ ના બાણ ની વેદના, શાંત કરવા તેણે બાણ ખેંચી કાઢ્યું, પણ શ્રવણ ના પ્રાણ બહુ ટકી શક્યા નહિ,અને તે મોત ને શરણ થયો. પછી દશરથ નદીમાંથી કમંડળ માં પાણી ભરી ને શ્રવણના વૃદ્ધ માત-પિતા પાસે ગયો. પગરવ નો અવાજ સાંભળી,શ્રવણ ની માતા એ કહ્યું-કે બેટા પાણી લાવ્યો? દશરથ કંઈ પણ જવાબ આપતો નથી ને,કમંડળ ભરેલ પાણી તેમના હાથમાં આપ્યું. શ્રવણ ના પિતા કહે છે કે-બેટા,તુ કેમ કંઈ બોલતો નથી? તુ નહિ બોલે તો અમે પાણી પીવાનાં નથી.તુ અમ અંધ ની લાકડી છે,અમે તારો શો અપરાધ કર્યો છે કે તુ અમારી સાથે બોલતો નથી? તુ રોજ અમને વેદ-પાઠ સાંભળવનારો આજે કંઈ બોલતો કેમ નથી? દશરથ ની આંખોમાંથી હવે ટપ-ટપ આંસુ માંડ્યા.મા એ હાથ લાંબો કર્યો અને દશરથ ને અડકતાં જ, તેમણે ખબર પડી કે –આ એમનો દીકરો શ્રવણ નથી.એના શરીરે મૃગ-ચર્મ નથી,માથે જટા નથી. ભયભીત થઇ દશરથે કહ્યું કે હું આપનો પુત્ર નથી,પણ હું દશરથ નામનો ક્ષત્રિય છું,રાતે મૃગયા રમવા નીકળ્યો હતો,ત્યાં વનચર પ્રાણી સમજી ને અજાણથી શબ્દ-વેધી બાણ છોડ્યું,તે આપના પુત્રને વાગતાં તેનું મરણ થયું છે,મારાથી અજાણ્યે અપરાધ થઇ ગયો છે,મને ક્ષમા કરો,હું આપનો પુત્ર બની ને જિંદગીભર આપની સેવા કરીશ. પણ પુત્ર ના મરણ ના સમાચાર સાંભળતાં જ શ્રવણ ના માતા-પિતા બેભાન થઇ ગયાં.થોડીવારે જયારે તે ભાનમાં આવ્યા ત્યારે,તેમણે કહ્યું કે –અમને અમારા લાલ પાસે લઇ જા. દશરથ બંને ને નદી-કિનારે દોરી લઇ ગયો.શ્રવણ ના મૃત શરીર ને હાથ લગાવી ને વૃદ્ધ-વૃદ્ધા કલ્પાંત કરે છે.અને શ્રવણ ના ગુણો ને અને તેની સેવાને સંભાળી –સંભાળી ને તેમની આંખો અનરાધાર વહે છે. દશરથે કરગરી ને કહ્યું કે –અજાણતાં થયેલો મારો અપરાધ ક્ષમા કરો.મારા પર દયા કરો. ત્યારે વૃદ્ધે કહ્યું કે-તેં તારો અપરાધ કબૂલ કર્યો છે ને અમારી સેવા કરવા તત્પર થયો છે,તેથી તુ બચી ગયો છે.પણ અજાણ્યે પણ ઝેર ખવાઈ જવાય તો તે ઝેર તો તેનું કામ કરે જ છે અને મૃત્યુ તો આવે જ છે. તેથી હું તને કહું છું કે-પુત્ર વિયોગ માં આજે જેમ અમારું મરણ થાય છે તેમ તારું મરણ પણ પુત્ર વિયોગ માં જ થશે.દશરથે માથું નમાવી ને શાપ માથે ચડાવ્યો. પછી વૃદ્ધે,દશરથ ને ચિતા સળગાવવાનું કહ્યું અને ચિતા તૈયાર થતા,વૃદ્ધ-વૃદ્ધા એ પણ પુત્ર ની પાછળ ચિતામાં પ્રવેશી ને પ્રાણ ત્યાગ કર્યો. https://m.facebook.com/groups/367351564605027/permalink/613898243283690/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर
DHARMESH Dec 5, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB